એક ખગોળીય ટેલિસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $180 \, cm$ અને $6 \, cm$ છે. સામાન્ય ગોઠવણમાં,તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

  • A
    $1080$
  • B
    $200$
  • C
    $30$
  • D
    $186$

Explore More

Similar Questions

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $144\, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $6\, cm$ છે. સામાન્ય ગોઠવણ માટે ટેલિસ્કોપની મોટવણી (magnifying power) શોધો.

એક સાદા ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $f_o = 60 \ cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $f_e = 5 \ cm$ છે. જો વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ પાસે $2^\circ$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય જાડાઈ (કોણીય મોટવણી) ........... $^\circ$ છે.

Difficult
View Solution

દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવ $(f_o)$ અને આયપીસ $(f_e)$ ની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક વેધશાળામાં રહેલા વિશાળ વક્રીભૂત ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $15 \, m$ છે. જો $1.0 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઈપીસનો ઉપયોગ કરવામાં આવે,તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી (angular magnification) કેટલું હશે?

એક કેસેગ્રેઈન ટેલિસ્કોપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓનો ઉપયોગ કરે છે. આવા ટેલિસ્કોપમાં અરીસાઓ વચ્ચેનું અંતર $20 \; mm$ છે. જો મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા $220 \; mm$ અને નાના અરીસાની વક્રતા ત્રિજ્યા $140 \; mm$ હોય,તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo