એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.
ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ
નીચેનામાંથી............અંત:પરોપજીવી નથી.
સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :
સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) | સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ) |
$A$. સહોપકારિતા | $I$. $+( A ), O ( B )$ |
$B$. સહભોજિતા | $II$. $-( A ), O ( B )$ |
$C$. પ્રતિજીવન | $III$. $+( A ),-( B )$ |
$D$. પરોપજીવન | $IV$. $+( A ),+( B )$ |
સાચો વિકલ્પ પસંદ કરો.