$n$-ટાઈપ સેમિકન્ડક્ટરમાં,ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે અને હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે. $n$-ટાઈપ સેમિકન્ડક્ટરનો વીજભાર કેટલો હોય છે?

  • A
    ઋણ
  • B
    ધન
  • C
    તટસ્થ
  • D
    ડોપન્ટ પર આધાર રાખે છે

Explore More

Similar Questions

શુદ્ધ જર્મેનિયમના નમૂનામાં એન્ટિમનીના પરમાણુઓ ઉમેરવાથી તે કેવા પ્રકારના પદાર્થમાં રૂપાંતરિત થાય છે?

જર્મેનિયમ ક્રિસ્ટલ પ્લેટની સપાટીઓ પર $2.5 \,V$ નો પોટેન્શિયલ તફાવત લાગુ કરવામાં આવે છે. ક્રિસ્ટલનું ક્ષેત્રફળ $1 \,cm^2$ છે અને તેની જાડાઈ $1.0 \,mm$ છે. જર્મેનિયમમાં મુક્ત ઇલેક્ટ્રોન સાંદ્રતા $2 \times 10^{19} \,m^{-3}$ છે અને ઇલેક્ટ્રોન તથા હોલની મોબિલિટી અનુક્રમે $0.33 \,m^2/V \cdot s$ અને $0.17 \,m^2/V \cdot s$ છે. પ્લેટમાંથી વહેતો પ્રવાહ .......... $A$ હશે.

$p$-પ્રકારના સેમિકન્ડક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જંકશન ડાયોડમાં,હોલ્સ (holes) શેના કારણે હોય છે?

બહિર્ગત અર્ધવાહકમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અનુક્રમે ${N_p}$ અને ${N_e}$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo