$A.C.$ પરિપથમાં $I_{\text {rms }}$ અને $I_{0}$ વચ્ચેનો સંબધ શું હોય?
$I _{ rms }=\frac{1}{\pi} I _{0}$
$I _{ rms }=\frac{1}{\sqrt{2}} I _{0}$
$I _{ rms }=\sqrt{2} I _{0}$
$I _{ rms }=\pi I _{0}$
$i = {t^2}$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $0 < t < T$ સમય વચ્ચે કેટલું થાય?
એ.સી.ના એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો કેટલો હોય છે ?
એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.
$ac$ પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય.
$I=5 \sin (120 \pi t) \,A$ શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?