એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.

  • [NEET 2016]
  • A

    એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર $ C $ માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈપણ ઊર્જાનો વપરાશ કરતું નથી.

  • B

    પ્રવાહ $ I(t),$ વોલ્ટેજ $V(t)$  ની કળામાં છે.

  • C

    પ્રવાહ $I(t)$,વોલ્ટેજ $V(t)$ થી કળામાં $180^o$ આગળ છે.

  • D

    પ્રવાહ $ I(t)$,વોલ્ટેજ $V(t)$  થી કળામાં $90^o$ પાછળ છે.

Similar Questions

એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.

પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?

  • [JEE MAIN 2021]

$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?

$AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$

  • [AIIMS 2009]

$E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?