પ્રવાહી ધરાવતી એક ઉભી $U-$ટ્યુબમાં,બે ભુજાઓને અલગ-અલગ તાપમાન ${t_1}$ અને ${t_2}$ પર રાખવામાં આવે છે. બે ભુજાઓમાં પ્રવાહીના સ્તંભોની ઊંચાઈ અનુક્રમે ${l_1}$ અને ${l_2}$ છે. પ્રવાહીના કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{{{l_1} - {l_2}}}{{{l_2}{t_1} - {l_1}{t_2}}}$
  • B
    $\frac{{{l_1} - {l_2}}}{{{l_1}{t_1} - {l_2}{t_2}}}$
  • C
    $\frac{{{l_1} + {l_2}}}{{{l_2}{t_1} + {l_1}{t_2}}}$
  • D
    $\frac{{{l_1} + {l_2}}}{{{l_1}{t_1} + {l_2}{t_2}}}$

Explore More

Similar Questions

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $5 \times 10^{-4} \ K^{-1}$ છે. જો ગ્લિસરીનનું તાપમાન $40^{\circ} C$ જેટલું વધારવામાં આવે,તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર . . . . . . થશે.

જ્યારે પાણીને $0\,^{\circ}C$ થી $10\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં શું તફાવત આવશે?

$1 \text{ litre}$ કદ ધરાવતા કાચના ફ્લાસ્કને $0^{\circ} C$ તાપમાને પારો ભરીને સંપૂર્ણ ભરવામાં આવે છે. હવે ફ્લાસ્કને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પારાના કદ પ્રસરણનો ગુણાંક $1.82 \times 10^{-4} /{ }^{\circ} C$ છે અને કાચના રેખીય પ્રસરણનો ગુણાંક $0.1 \times 10^{-4} /{ }^{\circ} C$ છે. આ પ્રક્રિયા દરમિયાન, બહાર નીકળતા પારાનું પ્રમાણ કેટલું હશે ($\text{ cc}$ માં)?

એક બીકર $4^{\circ}C$ તાપમાને પાણીથી સંપૂર્ણ ભરેલું છે. તે ક્યારે ઉભરાશે?

કાચના પાત્રમાં પારો (mercury) ના આભાસી વિસ્તરણનો ગુણાંક $132 \times 10^{-6} /^{\circ}C$ છે અને સ્ટીલના પાત્રમાં $114 \times 10^{-6} /^{\circ}C$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો કાચ માટે $\alpha$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo