ત્રિકોણ $ABC$ માં,જો $r_1=3, r_2=4, r_3=6$ હોય,તો $b=$

  • A
    $2 \sqrt{6}$
  • B
    $\frac{5 \sqrt{6}}{3}$
  • C
    $\frac{7 \sqrt{6}}{3}$
  • D
    $3 \sqrt{6}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $b=2, c=\sqrt{3}$ અને $A=30^{\circ}$ હોય,તો તેની અંતઃત્રિજ્યા $r=$

$\triangle ABC$ માં,જે વર્તુળ બાજુ $BC$ ને અંદરની તરફ અને બાકીની બે બાજુઓ $AB$ અને $AC$ ને બહારની તરફ સ્પર્શે છે,તેને શું કહેવાય છે?

$2 \, cm$ બાજુવાળા નિયમિત દશાકોણના પરિવર્ત અને અંતઃવર્તનાં ક્ષેત્રફળો વચ્ચેનો તફાવત કેટલો થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $a=7, b=10, c=11$ હોય,તો $\frac{R}{r}=$

$\triangle ABC$ માં,જો $a: b: c = 4: 5: 6$ હોય,તો તેના પરિવૃત્તની ત્રિજ્યા અને અંતઃવૃત્તની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo