એક સ્લિટ વિવર્તનના પ્રયોગમાં,સ્લિટની પહોળાઈ તેની મૂળ પહોળાઈ કરતા બમણી કરવામાં આવે છે. તો વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ કેવું બનશે?

  • A
    વધુ સાંકડું અને ઝાંખું
  • B
    વધુ સાંકડું અને વધુ તેજસ્વી
  • C
    વધુ પહોળું અને ઝાંખું
  • D
    વધુ પહોળું અને વધુ તેજસ્વી

Explore More

Similar Questions

દૈનિક અનુભવમાં પ્રકાશના તરંગો કરતા ધ્વનિ તરંગોનું વિવર્તન (diffraction) વધુ સ્પષ્ટ કેમ હોય છે?

$5400 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ એક દૂરના સ્ત્રોતમાંથી $0.80 \ mm$ પહોળી સ્લિટ પર પડે છે. સ્લિટથી $1.4 \ m$ દૂર રાખેલા પડદા પર જોવા મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત પટ્ટાની બંને બાજુએ પ્રથમ બે અંધારી પટ્ટીઓ વચ્ચેનું અંતર ગણો. ($mm$ માં)

$5000 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશનો સમાંતર કિરણપુંજ $0.001 \; mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. આ પ્રકાશને બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત કરીને કેન્દ્રતલ પર મૂકેલા પડદા પર મેળવવામાં આવે છે. પ્રથમ ન્યૂનતમ વિવર્તન કોણ ........$^o$ માટે રચાશે.

એક પડદાને સાંકડી સ્લિટથી અમુક અંતરે મૂકવામાં આવે છે,જે એકરંગી પ્રકાશના સમાંતર કિરણપુંજ દ્વારા પ્રકાશિત થાય છે. જો તમે માઇક્રોસ્કોપની મદદથી પડદાનું અવલોકન કરો,તો તમને શું જોવા મળશે?

$600 \,nm$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશનો સમાંતર કિરણપુંજ $0.4 \,mm$ પહોળાઈની એક સ્લિટમાંથી પસાર થાય છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ માટે કોણીય વિચલન $...... \times 10^{-3} \,rad$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo