જો એક સંકરણ ના પ્રયોગમાં જે તમને $3:1$ પ્રમાણ પ્રાપ્ત થાય તો એ શું સૂચીત કરે છે?

  • A

    લક્ષણોનું સંમિશ્રણ થતું નથી.

  • B

     લક્ષણ અભિવ્યકત થાય છે.

  • C

    $F_2$ સંતતીઓમાં ઉંચા છોડનું પ્રમાણ $3/4$ અને જ્યારે નીચા છોડ $1/4$ છે.

  • D

    આપેલા બધા

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

જો શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના સંકરણથી $120$ વટાણાનાં છોડ ઉત્પન્ન થતા હોય તો, સંતતિનું પ્રમાણ.... હશે.

વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.

પુનેટ સ્કેવરના ઉપયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી આપો. 

અગ્રીય પુષ્પ ધરાવતા વામન છોડનુ કક્ષીય પુષ્પ ધરાવતા ઉચા છોડ સાથે સંકરણ કરાવતા $F_1$ પેઢીમાં વામન છોડની સંતતીનું પ્રમાણ કેટલું હશે?