એક વર્ગમાં $30$ વિર્ધાથી છે.જો $12$ એ મિસ્ત્રી કામ , $16$ એ ભૈતિક વિજ્ઞાન , $18$ એ ઇતિહાસ વિષય પસંદ કરે છે.જો $30$ વિર્ધાથી પૈકી દરેકે ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે છે અને કોઇપણ વિર્ધાથી ત્રણેય વિષય પસંદ ન કરે તો બે વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
$16$
$6$
$8$
$20$
એક શહેરમાં $20\%$ લોકો કારમાં મુસાફરી કરે છે , $50\%$ લોકો બસમાં મુસાફરી કરે છે અને $10\%$ લોકો બસ અને કારમાં મુસાફરી કરે છે તો . . . . $\%$ લોકો કાર અથવા બસમાં મુસાફરી કરે છે.
એ ક શાળાના $600$ વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં $150$ વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને $225$ કૉફી પીતા હતા. $100$ વિદ્યાર્થીઓ ચા અને કૉફી બંને પીતા હતા. કૉફી અને ચા બંને પૈકી કંઈપણ નહિ પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
એક યુધ્દ્વમાં $70\%$ સૈનિક એક આંખ ગુમાવે છે, $80\%$ એ કાન , $75\%$ એ હાથ, $85\%$ એ એક પગ , $x\%$ એ આપેલ ચાર અંગો ગુમાવે છે.તો $x$ ની ન્યૂનતમ કિંમત મેળવો.
એક સમિતિમાં $50$ વ્યક્તિઓ ફ્રેંચ બોલે છે, $20$ સ્પેનિશ બોલે છે અને $10$ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેંચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ?
એક સ્કુલમાં $800$ વિર્ધાથી છે,જેમાંથી $224$ ક્રિકેટ ,$240$ હોકી ,$336$ બાસ્કેટબોલ રમે છે.જો કુલ વિર્ધાથીમાંથી , $64$ બાસ્કેટબોલ અને હોકી ,$80$ ક્રિકેટ અને બાસ્કેટબોલ તથા $40$ ક્રિકેટ અને હોકી રમે છે. જો $24$ વિર્ધાથી ત્રણેય રમત રમતાં હોય તો . . . . વિર્ધાથી એકપણ રમત રમતાં નથી.