એક મકાનમાં $45\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $100\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $10\; \mathrm{W}$ ના $15$ નાના પંખા અને $1 \;\mathrm{kW}$ના $2$ હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ $220\; \mathrm{V}$ હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... $A$ હોવી જોઈએ?
$10$
$25$
$15$
$20$
હીટર પર $ 220 \,V $ લગાવતાં પાણી $5\,\min $ માં ગરમ કરે છે,તો $110 \,V$ પર લગાવતાં તેટલું જ પાણી કેટલા ............... મિનિટમાં ગરમ કરે?
$40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
અતિ દૂર વિધુતના પ્રસારણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? શા માટે ?
બલ્બના પ્રવાહમાં $1\%$ નો ફેરફાર કરતાં વપરાતાં પાવરમાં કેટલા ................. $\%$ ફેરફાર થાય?
'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...