જ્યારે $40\, W$ અને $60\, W$ ના બે વિધુતબલ્બઓને સમાંતરમાં જોડવામાં આવે તો......
$40$ વોટનો બલ્બ વધારે પ્રકાશ આપે.
બંને બલ્બની ત્રિજ્યા તીવ્રતા સમાન છે.
તીવ્રતા વિધુત સ્ત્રોતના પ્રકાર પર આધાર રાખે છે. ($A.C$ અથવા $D.C$)
$60$ વોટનો બલ્બ વધારે પ્રકાશ આપશે,
બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર $.........$ થશે.
ઘરમાં ઉપયોગમાં લેવાતો સપ્લાI $220 \, V$ નો $9\, ampere$ ના ફયુઝ સાથે છે. તો $60\, W$ ના બલ્બની મહત્તમ સંખ્યા જેમને સમાંતરમાં જોડીને ચાલુ કરી શકાય ?
ભારતમાં ઘરેલું ઉપયોગ માટે વીજળી $220\,V$ એ આાવામાં આવે છે.$USA$ માં તે $110\,V$ આપવામાં આવે છે. જો ભારતમાં ઉપયોગ માટે $60\,W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં ઉપયોગ માટે $60\,W$ નો અવરોધ કેટલો હશે ?
હીટર કોઇલને બે સરખા ભાગમાં વિભાજીત કરીને એક ટુકડાને હીટર સાથે લગાવવામાં આવે છે.અડઘી કોઇલથી ઉત્પન્ન થતી ઉષ્મા અને આખી કોઇલ દ્રારા ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
ભારતમાં ધર વપરાશ માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય $220\;V$ છે. $USA$ માં ધરવપરાશ વોલ્ટેજનું મૂલ્ય $110\;V$ છે. ભારતમાં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ કેટલો હશે?