બાયપ્રિઝમના પ્રયોગમાં,$\lambda_1$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{th}}$ પ્રકાશિત શલાકા,$\lambda_2$ તરંગલંબાઈ ધરાવતી $7^{\text{th}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે,તો $\lambda_1 : \lambda_2$ નો ગુણોત્તર કેટલો થાય? (અન્ય સેટિંગ સમાન રહે છે)

  • A
    $7$ : $6$
  • B
    $13$ : $12$
  • C
    $12$ : $13$
  • D
    $6$ : $7$

Explore More

Similar Questions

સાબુના પડ (soap film) $(n=1.33)$ ની ન્યૂનતમ જાડાઈની ગણતરી કરો જે પરાવર્તિત પ્રકાશમાં સહાયક વ્યતિકરણ (constructive interference) આપે છે, જો પડ પર $532 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે. ($\,nm$ માં)

$\mu$ વક્રીભવનાંક ધરાવતી પ્લેટની જાડાઈ કેટલી હોવી જોઈએ કે જેથી તેમાંથી પસાર થતા પ્રકાશના પથમાં તેની તરંગલંબાઈ $\lambda$ ના અડધા જેટલો ફેરફાર થાય?

પ્રકાશ કાચની પ્લેટ $(\mu = 1.5)$ પર એવી રીતે આપાત થાય છે કે જેથી વક્રીભવન કોણ $60^\circ$ બને. $6000 \, \mathring A$ તરંગલંબાઈને અનુરૂપ કાળો પટ્ટો જોવા મળે છે. જો કાચની પ્લેટની જાડાઈ $1.2 \times 10^{-3} \, mm$ હોય,તો વ્યતિકરણ પટ્ટાનો ક્રમ શોધો.

Difficult
View Solution

એક વર્તુળાકાર સમતલ વાયર લૂપને સાબુના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને બહાર કાઢ્યા પછી,તેને હવામાં તેના સમતલ સાથે ઊભી રાખવામાં આવે છે. ઉપરના ભાગમાં ફિલ્મની જાડાઈ ખૂબ જ ઓછી છે તેમ ધારીએ તો,જ્યારે સૂર્યપ્રકાશ સાબુની ફિલ્મ પર પડે છે,ત્યારે અવલોકનકાર પરાવર્તિત પ્રકાશ મેળવે છે. અવલોકનકાર શું જુએ છે?

$\mu = 4/3$ ધરાવતી સાબુના પાણીની ફિલ્મ પર $60^\circ$ ના ખૂણે સફેદ પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશમાં $5500 \, \mathring{A}$ તરંગલંબાઈ માટે ઘેરી પટ્ટી (dark band) જોવા મળે છે. ફિલ્મની ન્યૂનતમ જાડાઈ $\mathring{A}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo