$\triangle ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $b=3$,$c=8$ અને $m\angle A=60^{\circ}$ હોય,તો ત્રિકોણની પરિત્રિજ્યા . . . . . . એકમ છે.

  • A
    $\frac{7}{3}$
  • B
    $\frac{7\sqrt{2}}{3}$
  • C
    $\frac{7}{\sqrt{3}}$
  • D
    $\frac{7\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

જો ${p_1}, {p_2}, {p_3}$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ હોય અને $\Delta$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય,તો ${p_1}^{-2} + {p_2}^{-2} + {p_3}^{-2}$ ની કિંમત શું થાય?

$\triangle ABC$ માં,$(r_1+r_2) \operatorname{cosec}^2 \frac{C}{2} =$

ત્રિકોણ $ABC$ માં,જો $C=120^{\circ}$,$c=\sqrt{19}$ અને $b=3$ હોય,તો $a=$

$\triangle ABC$ ના ખૂણાઓ સમાંતર શ્રેણીમાં છે. જો મોટી બાજુઓ $a, b$ સંબંધ $\frac{\sqrt{3}}{2} < \frac{b}{a} < 1$ નું પાલન કરે,તો સૌથી નાની બાજુ $c$ ના શક્ય મૂલ્યો છે

જો $a, b, c$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ હોય,તો નીચેનામાંથી કઈ અસમતા સાચી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo