$\Delta ABC$ માં,$AB = AC$ અને $m \angle A = 90^\circ$ છે. જો $BC = \sqrt{2} a$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots$ થાય. $(a \in R^+)$

  • A
    $2a$
  • B
    $\frac{1}{2} a^2$
  • C
    $2a^2$
  • D
    $a^2$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$\angle P$ કાટખૂણો છે અને $\overline{PX}$ વેધ છે. જો $QX = 4$ અને $RX = 5$ હોય,તો $PQ = \ldots \ldots$

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$\overline{AC} \cap \overline{BD} = \{O\}$ છે. તો $\Delta OAB$ નું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots \ldots \times \square ABCD$ નું ક્ષેત્રફળ.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ મધ્યગા છે. જો $m \angle C = 30^{\circ}$ અને $AB = 5$ હોય,તો $BD$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8$,$BC = 18$ અને $AD = 7$ હોય,તો $AC = \ldots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{1}{BM^2} = \frac{1}{AB^2} + \frac{1}{BC^2}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo