$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ મધ્યગા છે. જો $m \angle C = 30^{\circ}$ અને $AB = 5$ હોય,તો $BD$ શોધો.

  • A
    $15$
  • B
    $10$
  • C
    $8$
  • D
    $5$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle B$ અને $\angle C$ ના દ્વિભાજકો $\overline{AC}$ અને $\overline{AB}$ ને અનુક્રમે $D$ અને $E$ માં છેદે છે. જો $\overline{DE} \parallel \overline{BC}$ હોય,તો સાબિત કરો કે $\Delta ABC$ સમদ্বિબાજુ ત્રિકોણ છે.

આપેલ છે કે $\triangle FED \sim \triangle STU$. શું એવું કહેવું સત્ય છે કે $\frac{DE}{ST} = \frac{EF}{TU}$? શા માટે?

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ છે. જો $PQ = 33$ અને $PR = 65$ હોય,તો $QR$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 6$ હોય,તો $BM = \dots$

લંબચોરસ $ABCD$ ની પરિમિતિ $28$ છે. જો $AC = 10$ અને $AB < BC$ હોય,તો તેની બાજુઓના માપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo