$\Delta PQR$ માં,$\angle P$ નો દ્વિભાજક $\overline{QR}$ ને $S$ માં છેદે છે. જો $PQ : PR = 5 : 4$ અને $SR = 5.6 \text{ cm}$ હોય,તો $QR = \ldots \text{ cm}$.

  • A
    $7$
  • B
    $8.4$
  • C
    $12.6$
  • D
    $11.2$

Explore More

Similar Questions

જો $\Delta ABC \sim \Delta PQR$ એ સંગતતા $ABC \leftrightarrow QRP$ માટે હોય અને $m \angle A : m \angle B : m \angle C = 2 : 3 : 5$ હોય,તો $m \angle R = \dots$ ($^{\circ}$ માં)

જો $\Delta ABC \sim \Delta XYZ$ હોય અને સંગતતા $ABC \leftrightarrow XYZ$ હોય,તો જો $AB : XY = 4 : 5$ અને $YZ = 20$ હોય,તો $BC$ શોધો.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AB = 3$ અને $AC = 5$ હોય,તો $BM$ ની લંબાઈ શોધો.

ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = QR = 10$ અને $PR = 10\sqrt{2}$ છે. તો,ચતુષ્કોણ $PQRS$ એ $\ldots \ldots \ldots$ છે.

જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય અને $2 m \angle P = 3 m \angle Q$ તથા $m \angle C = 100^{\circ}$ હોય,તો $m \angle B$ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo