$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AB = 10$,$BC = 16$ અને $AD = \sqrt{58}$ હોય,તો $AC$ શોધો.

  • A
    $12$
  • B
    $15$
  • C
    $19$
  • D
    $20$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB : AC = 3 : 4$ અને $BC = 14$ હોય,તો $BD$ શોધો.

જો આકૃતિમાં, $O$ એ બે જીવાઓ $AB$ અને $CD$ નું છેદબિંદુ છે, જેથી $OB = OD$ થાય, તો ત્રિકોણ $OAC$ અને $ODB$ કેવા છે?

$\Delta ABC$ માં,$AB = 3$,$BC = 6$ અને $AC = 8$ છે. $\Delta PQR$ માં,$PQ = 13.6$,$QR = 10.2$ અને $PR = 5.1$ છે. $\Delta ABC$ અને $\Delta PQR$ વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

સંગતતા $ABC \leftrightarrow PQR$ માટે $\Delta ABC \sim \Delta PQR$ છે. જો $AB = 3, BC = 4, AC = 5$ અને $QR = 6$ હોય,તો $PQ$ અને $PR$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AB = 6$ અને $AC = 10$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo