$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $MN = 3$ અને $BC = 7$ હોય,તો $M$ એ $\overline{AB}$ નું $A$ થી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે.......

  • A
    $3:7$
  • B
    $4:7$
  • C
    $3:4$
  • D
    $4:3$

Explore More

Similar Questions

જો $P (9a-2, -b)$ એ $A (3a+1, -3)$ અને $B (8a, 5)$ ને જોડતા રેખાખંડનું $3:1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

Difficult
View Solution

દર્શાવો કે બિંદુઓ $A(-2, 1)$,$B(2, -2)$ અને $C(5, 2)$ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

જો $A(x_1, y_1), B(x_2, y_2),$ અને $C(x_3, y_3)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$(-1, -1), (-4, -2), (-5, -4)$ અને $(-2, -3)$ શિરોબિંદુઓ ધરાવતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

ત્રિકોણના બે શિરોબિંદુઓ $(3, -5)$ અને $(-7, 4)$ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, -1)$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo