$\Delta ABC$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $P, Q, R$ છે. $\Delta PQR$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $X, Y, Z$ છે. જો $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $20$ હોય,તો $\Delta PQR$ અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 80,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 320$
  • B
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 40,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 160$
  • C
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 160,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 640$
  • D
    $\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 80,$ $\Delta ABC$ નું ક્ષેત્રફળ $= 160$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$,$PR = a^{2} + b^{2}$ અને $QR = a^{2} - b^{2}$ છે. તો,$PQ = \ldots$ $(a, b \in R^{+}; a > b)$

Difficult
View Solution

જો $\Delta XYZ \sim \Delta DEF$ એ $XYZ \leftrightarrow DEF$ સંગતતા માટે હોય,અને $2 m \angle X = 3 m \angle Y$ તથા $m \angle Z = 30^{\circ}$ હોય,તો $m \angle E$ શોધો. ($^{\circ}$ માં)

બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $4:9$ છે. તો,તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ છે.

બિંદુ $P$ એ લંબચોરસ $ABCD$ ના અંદરના ભાગમાં આવેલું છે. સાબિત કરો કે $PA^2 + PC^2 = PB^2 + PD^2$.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 5$ હોય,તો $AB$,$BC$ અને $BM$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo