$\Delta ABC$ માં, $M$ અને $N$ એ અનુક્રમે $\overline{AB}$ અને $\overline{AC}$ ના મધ્યબિંદુઓ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $90$ હોય, તો $\Delta AMN$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $10.2$
  • B
    $22.5$
  • C
    $6.3$
  • D
    $7.8$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,$\angle X$ નો દ્વિભાજક $\overline{YZ}$ ને $M$ માં છેદે છે. જો $XY = 3.6$,$XZ = 4.2$ અને $MZ = 2.8$ હોય,તો $YM$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^\circ$ અને $\overline{BM}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. જો $BC = 2x + 2$,$CM = x + 1$ અને $AC = 5x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

જો બે કાટકોણ ત્રિકોણોમાં,એક ત્રિકોણનો એક લઘુકોણ બીજા ત્રિકોણના એક લઘુકોણ જેટલો હોય,તો શું તમે કહી શકો કે બંને ત્રિકોણો સમરૂપ હશે? શા માટે?

જો $\Delta XYZ \sim \Delta DEF$ એ $XYZ \leftrightarrow DEF$ સંગતતા માટે હોય,અને $2 m \angle X = 3 m \angle Y$ તથા $m \angle Z = 30^{\circ}$ હોય,તો $m \angle E$ શોધો. ($^{\circ}$ માં)

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ $10$ અને $24$ છે. તો,સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo