$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 6,$ $BD = 4$ અને $DC = 3$ હોય,તો $AC$ શોધો.

  • A
    $4.5$
  • B
    $10.3$
  • C
    $2.3$
  • D
    $9$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ છે. જો $PQ = 33$ અને $PR = 65$ હોય,તો $QR$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$,$\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે અને $AM > CM$ છે. જો $BM = 12$ અને $AC = 25$ હોય,તો $AB$ અને $BC$ શોધો.

$ABC \leftrightarrow ZYX$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB = 3, BC = 5, CA = 6$ અને $XY = 6$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ શોધો. ($.8$ માં)

એક ત્રિકોણની બે બાજુઓ અને પરિમિતિ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને પરિમિતિ કરતાં ત્રણ ગણી છે. શું આ બંને ત્રિકોણો સમરૂપ છે? શા માટે?

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8$ અને $AD = BD = 8.5$ હોય,તો $AC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo