$\Delta ABC$ માં,$A-P-B$,$A-Q-C$ અને $\overline{PQ} \parallel \overline{BC}$ છે. જો $AP = 8x-7$,$PB = 5x-3$,$AQ = 4x-3$ અને $QC = 3x-1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$BM$ એ ............. નો ગુણોત્તર મધ્યક છે.

એક $10\,m$ લાંબી નિસરણી એક ઉભી દીવાલ સાથે ટેકવેલી છે,જેનો પાયો દીવાલના તળિયેથી $6\,m$ દૂર છે. દીવાલ પરના તે બિંદુની ઊંચાઈ શોધો જ્યાં નિસરણીનો ઉપરનો છેડો પહોંચે છે. ($m$ માં)

લંબચોરસ $ABCD$ માં,$AB = 2.4$ અને $BC = 3.2$ છે. તો,$AC = \ldots$

વ્યાખ્યા મુજબ,બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની જરૂરી શરતો જણાવો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $a = 9$ અને $c = 12$ હોય,તો $b = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo