જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?
અક્ષવર્તી
તલસ્થ
મુક્ત કેન્દ્રસ્થ
ધારાવર્તી
ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.
વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે
ઉપરીજાયી પુષ્પ એટલે....