જો બે ઇલેક્ટ્રિક બલ્બ $220\,V$ પર $40\,W$ અને $60\,W$ ના રેટિંગ ધરાવતા હોય,તો તેમના અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $2:3$
  • C
    $3:4$
  • D
    $4:3$

Explore More

Similar Questions

$100\, W$ ના એક ઇલેક્ટ્રિક બલ્બને $220\, V$ ના વિદ્યુત પુરવઠા સાથે જોડવામાં આવે છે. ફિલામેન્ટનો અવરોધ ............. $\Omega$ છે.

બે બલ્બ $(40 \; W, 200 \; V)$ અને $(100 \; W, 200 \; V)$ ના રેટિંગ ધરાવે છે. તેમના અવરોધ માટેનો સાચો સંબંધ કયો છે?

બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. જો $220 \ V$ અને $100 \ W$ રેટિંગ ધરાવતા બલ્બને $(220 \times 0.8) \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો વપરાતો સાચો પાવર કેટલો હશે?

Difficult
View Solution

એક બેટરીનું emf $2\, V$ છે અને તેનો આંતરિક અવરોધ $0.5 \,\Omega$ છે. તે કોઈપણ બાહ્ય પરિપથને આપી શકે તેવો મહત્તમ પાવર ............. $watt$ હશે.

Difficult
View Solution

જ્યારે એક અવરોધકમાંથી $1.5 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે $20 \, s$ માં $500 \, J$ ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહને $1.5 \, A$ થી વધારીને $3 \, A$ કરવામાં આવે,તો $20 \, s$ માં ઉત્પન્ન થતી ઊર્જા ($J$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo