બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. $220\ volt$ અને $100\ watt$ રેટીંગ ધરાવતા બલ્બને $(220 \times 0.8)\ volt$ ના સપ્લાય સાથે જોડતા સાચો પાવર ....

  • A

    $100  \times 0.8\ watt$

  • B

    $100  \times (0.8)^2\ watt$

  • C

    $100  \times 0.8\ watt$ અને $100\ watt$ ની વચ્ચે

  • D

    $100  \times (0.8)^2\ watt$ અને $100 \times 0.8\ watt$ ની વચ્ચે

Similar Questions

બે સમાન લંબાઈના હીટર વાયરને પહેલા શ્નેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે.બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2000]

$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?

ઇલેકિટ્રક કીટલીમાં પાણી ગરમ થતાં $ 15\min $ સમય લાગે છે,જો તેમાં કોઇલની લંબાઇ $2/3 $ ગણી કરતાં તેટલું જ પાણી ગરમ કરતાં કેટલો .................. મિનિટ લાગે?

બે વિધુત બલ્બ જેમના અવરોધોનો ગુણોત્તર $1 : 2$ છે. તેમને સમાંતરમાં જોડી અચળ વોલ્ટેજ આપેલ છે તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર .. હશે.

$100\,V$ બેટરી દ્વારા અપાતો પાવર $40\,W$ હોય તો પરિપથનો અવરોધ ........... $ohms$

  • [AIIMS 2011]