જો સમાંતરબાજુ ચતુષ્કોણના ત્રણ ક્રમિક શિરોબિંદુઓ $A(4,3,5)$,$B(0,6,0)$,$C(-8,1,4)$ હોય અને $D$ ચોથું શિરોબિંદુ હોય,તો $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos ^{-1}\left(\frac{65}{\sqrt{149} \sqrt{161}}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{55}{\sqrt{149} \sqrt{161}}\right)$
  • C
    $\cos ^{-1}\left(\frac{73}{\sqrt{149} \sqrt{161}}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{15}{\sqrt{149} \sqrt{161}}\right)$

Explore More

Similar Questions

જેના માટે સદિશો $\bar{a} = 2x^2 \hat{i} + 4x \hat{j} + \hat{k}$ અને $\bar{b} = 7 \hat{i} - 2 \hat{j} + x \hat{k}$ વચ્ચેનો ખૂણો ગુરુકોણ હોય તેવી $x$ ની કિંમતો શોધો.

જો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ અનુક્રમે $(1,2,3), (-1,0,0), (0,1,2)$ હોય,તો $\angle ABC$ શોધો. $[\angle ABC \text{ એ સદિશો } \overrightarrow{BA} \text{ અને } \overrightarrow{BC} \text{ વચ્ચેનો ખૂણો છે}]$.

સદિશ $a = 7i - 4j - 4k$ અને $b = -2i - j + 2k$ વચ્ચેના ખૂણાના આંતરિક દ્વિભાજક પરનો સદિશ $c$ શોધો,જ્યાં $|c| = 5\sqrt{6}$ છે.

Difficult
View Solution

ધારો કે $\vec{a}=\hat{i}-3 \hat{j}+7 \hat{k}$,$\vec{b}=2 \hat{i}-\hat{j}+\hat{k}$ અને $\vec{c}$ એક એવો સદિશ છે કે જેથી $(\vec{a}+2 \vec{b}) \times \vec{c}=3(\vec{c} \times \vec{a})$ થાય. જો $\vec{a} \cdot \vec{c}=130$ હોય,તો $\vec{b} \cdot \vec{c}$ ની કિંમત .................... થાય.

સદિશો $\vec{a} = \hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \hat{i} - \hat{j} + \hat{k}$ વચ્ચેનો ખૂણો $\theta$ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo