જો સદિશો $6i - 2j + 3k$,$2i + 3j - 6k$ અને $3i + 6j - 2k$ એ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો હોય,તો તે ત્રિકોણ કેવો છે?

  • A
    કાટકોણ
  • B
    ગુરુકોણ
  • C
    સમબાજુ
  • D
    સમદ્વિબાજુ

Explore More

Similar Questions

જો $a+xb+yc=0$ અને $a \times b+b \times c+c \times a=6(b \times c)$ હોય,તો બિંદુ $(x, y)$ નો બિંદુપથ શું છે?

ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ એ $3$ સદિશો છે જેથી $|\vec{a}|=3, |\vec{b}|=2\sqrt{2}, |\vec{c}|=5$ અને $\vec{c}$ એ $\vec{a}$ અને $\vec{b}$ ના સમતલને લંબ છે. જો સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{4}$ હોય,તો $|\vec{a}+\vec{b}+\vec{c}|=$

ધારો કે $\vec{c}$ એ સદિશ $\vec{a}=\hat{i}+2 \hat{j}+2 \hat{k}$ પર સદિશ $\vec{b}=\lambda \hat{i}+4 \hat{k}, \lambda>0$ નો પ્રક્ષેપ સદિશ છે. જો $|\vec{a}+\vec{c}|=7$ હોય,તો સદિશો $\vec{b}$ અને $\vec{c}$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ . . . . . . છે.

સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ $2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને $\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ હોય,તો તેના વિકર્ણો વચ્ચેનો ખૂણો શોધો.

ધારો કે $ABC$ એક ત્રિકોણ છે અને $P$ એ $ABC$ ની અંદરનું એક બિંદુ છે જેથી $\overrightarrow{PA} + 2\overrightarrow{PB} + 3\overrightarrow{PC} = \vec{0}$ થાય. $\triangle ABC$ ના ક્ષેત્રફળ અને $\triangle APC$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo