જો એક વિતરણમાં કિંમતો $1, \frac{1}{2}, \frac{1}{3}, \frac{1}{4}, \frac{1}{5}, \dots, \frac{1}{n}$ ની આવૃત્તિઓ $1, 2, 3, 4, 5, \dots, n$ હોય,તો મધ્યક શું થાય?

  • A
    $1$
  • B
    $n$
  • C
    $\frac{1}{n}$
  • D
    $\frac{2}{n+1}$

Explore More

Similar Questions

$x_1, x_2, \dots, x_{101}$ વિતરણ માટે જ્યાં $x_1 < x_2 < x_3 < \dots < x_{100} < x_{101}$ છે,ત્યારે આ વિતરણનું કોઈ સંખ્યા $k$ ની સાપેક્ષે સરેરાશ વિચલન ન્યૂનતમ છે. તો $k$ નીચેનામાંથી કોના બરાબર હશે?

$21$ અવલોકનોનો મધ્યસ્થ $40$ છે. જો મધ્યસ્થ કરતા મોટા દરેક અવલોકનમાં $6$ નો વધારો કરવામાં આવે,તો અવલોકનોનો નવો મધ્યસ્થ કેટલો થશે?

જો શ્રેણી $x_1, x_2, ......., x_n$ નો મધ્યક $\bar{x}$ હોય,તો શ્રેણી $x_i + 2i, (i = 1, 2, ......., n)$ નો મધ્યક શું થશે?

$10, 14, 11, 9, 8, 12, 6$ નો મધ્યસ્થ શોધો.

એક શિક્ષક અને ત્રણ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર $20$ વર્ષ છે. જો બધા જ વિદ્યાર્થીઓ સમાન ઉંમરના હોય અને શિક્ષકની ઉંમર અને તેમાંથી એક વિદ્યાર્થીની ઉંમરનો તફાવત $20$ વર્ષ હોય,તો શિક્ષકની ઉંમર વર્ષમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo