જો $ax^2+2hxy+by^2=0$ દ્વારા આપવામાં આવતી બે રેખાઓ $x$-અક્ષ સાથે $\alpha$ અને $\beta$ ખૂણો બનાવતી હોય,તો $\tan(\alpha+\beta)=$

  • A
    $\frac{h}{a+b}$
  • B
    $\frac{2h}{a+b}$
  • C
    $\frac{h}{a-b}$
  • D
    $\frac{2h}{a-b}$

Explore More

Similar Questions

વિધાન $(A)$: $y^2 - 2xy \sec^2 \alpha + (3 + \tan^2 \alpha)(\tan^2 \alpha - 1) x^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો તફાવત $4$ છે.
કારણ $(R)$: $ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો તફાવત $\frac{2 \sqrt{h^2 - ab}}{|b|}$ છે.

સમીકરણ $x^2 + ky^2 + 4xy = 0$ એ બે સંપાતી રેખાઓ દર્શાવે છે,જો $k =$

જો ${x^2} - 2cxy - 7{y^2} = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓના ઢાળનો સરવાળો તેમના ગુણાકાર કરતાં ચાર ગણો હોય,તો $c$ ની કિંમત શોધો.

જો રેખાઓની જોડી $3x^2 - 5xy + py^2 = 0$ અને $6x^2 - xy - 5y^2 = 0$ માં એક રેખા સામાન્ય હોય,તો $p =$

જો $2x^2 + 3xy - 2y^2 - 5x + fy - 3 = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $f$ ની શક્ય કિંમતો પૈકીની એક કિંમત છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo