જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય
$T, T, F$
$F, T, T$
$T, F, T$
$T, F, F$
જો $p \rightarrow (q \vee r)$ ખોટું હોય, તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે કયા હોય ?
નીચે પૈકીનું કયું ખોટું છે ?
$p\Rightarrow q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.
નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?
જો $p$ અને $q$ એ બે વિધાનો હોય તો નીચેનામાંથી ક્યું વિધાન $p \to q$ ને તાર્કિક રીતે સમાન થાય