જો ઉપવલય $x^2+4 y^2=36$ ના અંતઃવૃત મોટામાં મોટા વર્તુળ નું કેન્દ્ર $(2,0)$ અને ત્રિજ્યા $r$ હોય, તો $12 r^2=......$
$72$
$115$
$92$
$69$
આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ
$36 x^{2}+4 y^{2}=144$
ઉપવલયની અર્ધ ગૈાણ અક્ષ $OB$ અને $F$ અને $F'$ તેની નાભિઓ છે.જો $FBF'$ એ કાટકોણ હોય તો તેની ઉત્કેન્દ્રતા મેળવો.
ધારો કે $S$ અને $S'$ નાભિઓ વાળા ઉપવલય $\frac{{{x^2}}}{{25}}\,\, + \;\,\frac{{{y^2}}}{{16}}\,\, = \,\,1$પરંતુ ચલ બિંદુ $P$ છે. જો ત્રિકોણ $PSS'$ નું ક્ષેત્રફળ $A$ નું મહત્તમ મૂલ્ય : ............. ચો. એકમ
જે ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ આગળ હોય અને જે બિંદુઓ $(-3, 1) $ અને $ (2, -2) $ માંથી પસાર થતા ઉપવલયનું સમીકરણ $(a > b)$ .....
આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ
$4 x ^{2}+9 y ^{2}=36$