જો બિંદુ $(4, 2)$ ની વર્તુળ $x^2 + y^2 - 2\alpha x + 6y + \alpha^2 - 16 = 0$ સાપેક્ષ પાવર $9$ હોય,તો આવા વર્તુળો દ્વારા યામ અક્ષો પર બનતા તમામ શક્ય અંતઃખંડોની લંબાઈનો સરવાળો કેટલો થાય?

  • A
    $16 + 4\sqrt{6}$
  • B
    $16 + 4\sqrt{6} - 6\sqrt{2}$
  • C
    $16 + 4\sqrt{6} + 6\sqrt{2}$
  • D
    $16 + 6\sqrt{2}$

Explore More

Similar Questions

જો $(a, b)$ એ $x+y=6, 2x+y=4$ અને $x+2y=5$ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર હોય,તો $(a, b)$ શું છે?

વર્તુળ $x^{2} + y^{2} - 6x + 2y - 54 = 0$ દ્વારા રેખા $2x - 5y + 18 = 0$ થી કપાતી જીવાના મધ્યબિંદુના યામ શોધો.

ધારો કે આપેલ વક્ર પરના તમામ બિંદુઓ પરના અભિલંબ એક નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે. જો વક્ર $(3, -3)$ અને $(4, -2\sqrt{2})$ માંથી પસાર થતો હોય,અને આપેલ છે કે $a - 2\sqrt{2}b = 3$,તો $(a^{2} + b^{2} + ab)$ ની કિંમત ..... થાય.

વર્તૂળ $x^2 + y^2 = 8$ ના પ્રધાન વૃત (director circle) નું સમીકરણ મેળવો.

સ્પર્શક $L_1 \equiv 3x - 4y - 8 = 0$ અને જીવા $L_2 \equiv x + y - 1 = 0$ એ વર્તુળ $S$ ના કેન્દ્રથી અનુક્રમે $2$ અને $\sqrt{2}$ એકમ અંતરે છે. $(h, k)$ એ $S$ નું કેન્દ્ર છે જેથી $h^2 + k^2 = 13$ થાય. જો જીવા $L_2 = 0$ નું મધ્યબિંદુ $(\alpha, \beta)$ હોય અને વર્તુળની ત્રિજ્યા $r$ હોય,તો $\alpha + \beta + r =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo