જો બે બિંદુઓ $P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $9\hat{i} - \hat{j} + 5\hat{k}$ અને $\hat{i} + 3\hat{j} + 5\hat{k}$ હોય,અને રેખાખંડ $PQ$ એ $YOZ$ સમતલને બિંદુ $R$ માં છેદતું હોય,તો $PR : RQ$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $9:1$
  • B
    $-9:1$
  • C
    $-1:9$
  • D
    $9:-1$

Explore More

Similar Questions

$(5, 1, 6)$ અને $(3, 4, 1)$ માંથી પસાર થતી રેખા $ZX$-સમતલને જ્યાં છેદે તે બિંદુના યામ શોધો.

ધારો કે એક રેખા $L$ એ બંને રેખાઓ $L_1: \frac{x+1}{3} = \frac{y+3}{5} = \frac{z+5}{7}$ અને $L_2: \frac{x-2}{1} = \frac{y-4}{4} = \frac{z-6}{7}$ ને લંબ છે. જો $\theta$ એ રેખાઓ $L$ અને $L_3: \frac{x-7}{2} = \frac{y-7}{1} = \frac{z}{2}$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\tan \theta$ ની કિંમત શોધો:

રેખાઓ $L_1$ અને $L_2$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો,જ્યાં $L_1: \frac{x-1}{2}=\frac{y+1}{-3}=\frac{z+4}{2}$ અને $L_2$ એ બિંદુઓ $A(-4,4,3)$ અને $B(-1,6,3)$ માંથી પસાર થતી રેખા છે અને તે $\frac{x-3}{-2}=\frac{y}{3}=\frac{z-1}{1}$ રેખાને લંબ છે.

${R^3}$ માં નીચેનામાંથી કઈ રેખા $\vec{r} = (1, 1, 1) + k(2, 3, 4), k \in R$ રેખા સાથે સંપાતી છે?

Difficult
View Solution

જો રેખાઓ $\frac{x-k}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-\frac{9}{2}}{2}=\frac{z}{1}$ એકબીજાને છેદતી હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo