જો ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $6i + 4j + 5k$,$4i + 5j + 6k$ અને $5i + 6j + 4k$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

  • A
    કાટકોણ
  • B
    સમદ્વિબાજુ
  • C
    સમબાજુ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માટે,જો $\vec{AB} = 3\hat{i} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ હોય,તો શિરોબિંદુ $A$ માંથી દોરેલી મધ્યગાની લંબાઈ શોધો.

ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A \equiv (3, 0, 0)$,$B \equiv (0, 0, 4)$,અને $C \equiv (0, 5, 4)$ છે. ખૂણા $A$ ના દ્વિભાજક $BC$ ને જે બિંદુ $D$ માં મળે છે તેનો સ્થાન સદિશ શોધો.

જો $|a| = 3, |b| = 4$ અને $|a + b| = 5$ હોય,તો $|a - b| = $

જો $\bar{a}$,$\bar{b}$ અને $\bar{a}+\bar{b}$ ના માન અનુક્રમે $3$,$4$ અને $5$ હોય,તો $\bar{a}-\bar{b}$ નું માન શોધો.

જો $D, E$ અને $F$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ $BC, CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overline{AD} + \frac{2}{3} \overline{BE} + \frac{1}{3} \overline{CF} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo