જો $k > 0$ માટે બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ એકમ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
$(8, 8)$
$(4, 4)$
$(-4, -4)$
$(4 \sqrt 2, 4 \sqrt 2)$
જો $A, B, C$ એ ત્રિકોણના ખૂણા હોય તો નિશ્ચાયક $\left| {\begin{array}{*{20}{c}}
{\sin \,2A}&{\sin \,C}&{\sin \,B} \\
{\sin \,C}&{\sin \,2B}&{\sin A} \\
{\sin \,B}&{\sin \,A}&{\sin \,2C}
\end{array}} \right|$ ની કિમંત મેળવો.
જો $\omega $ એ એકનું કાલ્પનિક બીજ હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&\omega &{ - {\omega ^2}/2}\\1&1&1\\1&{ - 1}&0\end{array}\,} \right| = $
$\left| {\,\begin{array}{*{20}{c}}1&5&\pi \\{{{\log }_e}e}&5&{\sqrt 5 }\\{{{\log }_{10}}10}&5&e\end{array}\,} \right| = $
સુરેખ સમીકરણોની સંહતિ $x+2 y+3 z=1$ ; $3 x+4 y+5 z=\mu$ ; $4 x+4 y+4 z=\delta$ એ સુસંગત ન હોય તો $(\mu, \delta)$ ની કર્મયુક્ત જોડ મેળવો.
ત્રિઘાત સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
0&{a - x}&{b - x} \\
{ - a - x}&0&{c - x} \\
{ - b - x}&{ - c - x}&0
\end{array}} \right| = 0$ ના બીજો $x$ માં સમાન હોય તો . . .