જો બિંદુ $(2, -3)$ એ વક્ર $kx^2 - 3y^2 + 2x + y - 2 = 0$ પર આવેલું હોય,તો $k$ ની કિંમત શોધો:

  • A
    $\frac{1}{7}$
  • B
    $16$
  • C
    $7$
  • D
    $12$

Explore More

Similar Questions

$14x^2 - 4xy + 11y^2 - 44x - 58y + 71 = 0$ શાંકવનું કેન્દ્ર શોધો.

સમીકરણ $16 x^2+y^2+8 x y-74 x-78 y+212=0$ શું દર્શાવે છે?

ધારો કે $C$ એ કાર્ટેઝિયન સમતલમાં $ax^2+2hxy+by^2+2gx+2fy+c=0$ વક્ર છે. કોઓર્ડિનેટ અક્ષોને ધન દિશામાં $\frac{\pi}{4}$ ખૂણે ફેરવતા,જો $C$ નું રૂપાંતરિત સમીકરણ $Y^2+XY-X=0$ હોય,તો $(h^2-ab)-2gf=$

$2x^2+4xy+5y^2-4x-22y+7=0$ સમીકરણમાંથી પ્રથમ ઘાતના પદો દૂર કરવા માટે,ઉગમબિંદુને કયા બિંદુ પર સ્થળાંતરિત કરવું જોઈએ?

વક્ર $x^3 + y^3 = 3axy$ માં સંમિતિ કઈ રેખાને અનુલક્ષીને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo