નીચેની રચના બઘા જ બીજમાં જોવા મળતી નથી.

  • A

    બીજપત્ર

  • B

    ભ્રૂણઘરી

  • C

    બીજાવરણ

  • D

    ભ્રૂણપોષ

Similar Questions

ફલન બાદ બીજાશયની દિવાલ શેમાં વિકાસ પામે છે?

સફરજનને કૂટફળ કેમ કહે છે? પુષ્પનો કયો ભાગ $/$ ભાગો ફળની રચના કરે છે?

નીચે પૈકી કઈ દ્વિદળી વનસ્પતિમાં ભુણપોષ પરીપકવ બીજમાં ચિરલગ્ન રહે છે?

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

$I.$ પરિપક્વ બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા બીજના સંગ્રહ માટે અગત્યની બાબત છે.

$II.$ લ્યુપિનસ આર્કટિક્સ એ જૂનામાં જુનું બીજ છે જે $2000$ વર્ષ પછી પણ અંકુરિત થઈ શકે છે.

$IlI.$ ઓર્કિડ, વનસ્પતિ સમુદાયમાં સૌથી મોટું બીજ છે

$IV.$ ઓરોબેન્ચ અને સ્ટ્રીગા જેવી પરોપજીવી વનસ્પતિના બીજો સૂક્ષ્મ બીજો છે

બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?