જો ન્યુટ્રોનનું દળ $1.7 \times 10^{-27} \; kg$ હોય,તો $3 \; eV$ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \; J \cdot s$)

  • A
    $1.6 \times 10^{-10} \; m$
  • B
    $1.65 \times 10^{-11} \; m$
  • C
    $1.4 \times 10^{-10} \; m$
  • D
    $1.4 \times 10^{-11} \; m$

Explore More

Similar Questions

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_e$ છે અને તેટલા જ વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતા પ્રોટોન સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_p$ છે. જો તેમના અનુક્રમે દળ $m_e$ અને $m_p$ હોય,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર . . . . . . છે.

જો મુક્ત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... ગણી થાય.

એક ફોટોનની ઊર્જા પ્રોટોનની ગતિઊર્જા જેટલી છે. જો $\lambda_1$ એ પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,$\lambda_2$ એ ફોટોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ હોય અને ફોટોનની ઊર્જા $E$ હોય,તો $(\lambda_1 / \lambda_2)$ એ કોના પ્રમાણમાં છે?

જે આલેખ $\left(\frac{1}{\lambda^2}\right)$ અને તેની ગતિઊર્જા $E$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે તે કયો છે? (જ્યાં $\lambda$ એ મુક્ત કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ છે):

$4M$ દળનો એક સ્થિર કણ $M$ અને $3M$ દળના બે કણોમાં વિભાજિત થાય છે,જેમના વેગ શૂન્ય નથી. $M$ દળના કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને $3M$ દળના કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo