જો મુક્ત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... ગણી થાય.

  • A
    $1/\sqrt{2}$
  • B
    $\sqrt{2}$
  • C
    $1/2$
  • D
    $2$

Explore More

Similar Questions

જો એક પ્રોટોનને $1000 \,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે, તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (આપેલ છે, $m_p = 1.67 \times 10^{-27} \,kg$, $h = 6.63 \times 10^{-34} \,J-s$)

$27^{\circ} C$ તાપમાને ઓક્સિજન અણુની ડી બ્રોગ્લી તરંગલંબાઈ $x \times 10^{-12} \ m$ છે. $x$ નું મૂલ્ય શોધો (પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \ J \cdot s$,બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \ J/K$,ઓક્સિજન અણુનું દળ $= 5.31 \times 10^{-26} \ kg$ લો).

એક ઇલેક્ટ્રોનને $-\sigma$ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી અનંત અવાહક શીટની નજીક સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો ફેરફારનો દર સમયના $n^{\text{th}}$ ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. $n$ નું આંકડાકીય મૂલ્ય . . . . . . છે.

$m$ દળ અને $v$ પ્રારંભિક વેગ ધરાવતો કણ $A$,સ્થિર રહેલા $\frac{m}{2}$ દળના કણ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_A$ અને $\lambda_B$ નો ગુણોત્તર શોધો.

નીચેના માટે દ બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(a)$ $0.040 \; kg$ દળની એક ગોળી $1.0 \; km/s$ ની ઝડપે ગતિ કરે છે.
$(b)$ $0.060 \; kg$ દળનો એક દડો $1.0 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે,અને
$(c)$ $1.0 \times 10^{-9} \; kg$ દળનો એક ધૂળનો કણ $2.2 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo