જો ત્રિકોણની બાજુઓના માપ કોઈ એક સમતોલ પાસા ને ત્રણ વાર ઊછળીને નક્કી કરવામાં આવે છે ,તો જો ત્રિકોણ સમદ્રીભુજ ત્રિકોણ હોય તો તેનું ક્ષેત્રફળ મહતમ હોય તેની સંભાવના મેળવો.
$\frac{1}{21}$
$\frac{1}{27}$
$\frac{1}{15}$
$\frac{1}{26}$
એક થેલામાં $10$ સફેદ અને $15$ લાલ દડા છે. જો તે પૈકી એક પછી એક બે દડા પસંદ કરવામાં આવે તો પૈકી પહેલો લાલ અને બીજો સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?
બે પાસાને ઉછાળવામાં આવે છે.જો બે પાસા પરના અંકોનો સરવાળો સાત થાય તેની સંભાવના મેળવો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે. $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે. $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો
રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં અને $B$ ની યાત્રા $C$ ના પહેલાં કરી ?
એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?