જો સળિયા $A$ ની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ હોય અને સળિયા $B$ ની લંબાઈ $4.19 \pm 0.01 \,cm$ હોય,તો સળિયા $B$ એ સળિયા $A$ કરતા કેટલો લાંબો છે?

  • A
    $0.94 \pm 0.00 \,cm$
  • B
    $0.94 \pm 0.01 \,cm$
  • C
    $0.94 \pm 0.02 \,cm$
  • D
    $0.94 \pm 0.005 \,cm$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યાર્થીઓ $S_{1}, S_{2}$ અને $S_{3}$ સાદા લોલકનો ઉપયોગ કરીને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $(g)$ નક્કી કરવા માટે પ્રયોગ કરે છે. તેઓ લોલકની અલગ-અલગ લંબાઈનો ઉપયોગ કરે છે અને અલગ-અલગ સંખ્યામાં દોલનો માટે સમય નોંધે છે. અવલોકનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે.
વિદ્યાર્થી નં. લોલકની લંબાઈ $(cm)$ દોલનોની સંખ્યા $(n)$ દોલનો માટે કુલ સમય $(s)$ સમયગાળો $(s)$
$1.$ $64.0$ $8$ $128.0$ $16.0$
$2.$ $64.0$ $4$ $64.0$ $16.0$
$3.$ $20.0$ $4$ $36.0$ $9.0$

(લંબાઈનું લઘુત્તમ માપ $= 0.1 \, cm$,સમયનું લઘુત્તમ માપ $= 0.1 \, s$)
જો $E_{1}, E_{2}$ અને $E_{3}$ એ વિદ્યાર્થી $1, 2$ અને $3$ માટે $g$ માં ટકાવારી ભૂલ હોય,તો લઘુત્તમ ટકાવારી ભૂલ વિદ્યાર્થી નં. ....... દ્વારા મેળવવામાં આવે છે.

એક નળાકાર તારનું દળ $(0.3 \pm 0.003) \text{ g}$,ત્રિજ્યા $(0.5 \pm 0.005) \text{ mm}$ અને લંબાઈ $(6 \pm 0.06) \text{ cm}$ છે. તેની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી છે ($\%$ માં)?

$m = \pi \tan \theta$ દ્વારા આપવામાં આવતી ભૌતિક રાશિ $m$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ ત્યારે ન્યૂનતમ હોય છે જ્યારે $\theta = \dots \dots \dots \dots \dots ^\circ$ (ધારો કે $\theta$ માં ત્રુટિ અચળ રહે છે).

Difficult
View Solution

એક પ્રયોગમાં,કાચના વક્રીભવનાંકના મૂલ્યો ક્રમિક માપનમાં $1.54, 1.53, 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળ્યા,તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય?

એક સાદા લોલકના પ્રયોગમાં,લંબાઈના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ $2\%$ છે અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ માં $4\%$ છે. તો સમયગાળાના નિર્ધારણમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo