જો લંબચોરસની લંબાઈમાં $10 \%$ નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં $10 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં શું ફેરફાર થશે?

  • A
    $1 \%$ નો ઘટાડો
  • B
    $1 \%$ નો વધારો
  • C
    $2 \%$ નો ઘટાડો
  • D
    કોઈ ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

જો એક લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે $50 \%$ અને $20 \%$ નો વધારો કરવામાં આવે,તો નવું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળના કેટલા ગણું થાય?

Difficult
View Solution

એક વરસાદમાં $10\, cm$ વરસાદ પડે છે. $1$ હેક્ટર જમીન પર પડતા પાણીનું ઘનફળ કેટલું હશે? ($m^3$ માં)

$6\, cm$ ત્રિજ્યા અને $8\, cm$ ઊંચાઈ ધરાવતા શંકુ આકારના ફ્લાસ્કનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

જો બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર $9: 1$ હોય,તો તેમની પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય?

જો ચોરસની દરેક બાજુનું માપ $21\,cm$ હોય,તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? ($cm^2$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo