જો બે પ્રકાશ વિકિરણોની ઊર્જા $E_1$ અને $E_2$ અનુક્રમે $25 \ eV$ અને $100 \ eV$ હોય,તો તેમની સંબંધિત તરંગલંબાઈ $\lambda_1$ અને $\lambda_2$ નો ગુણોત્તર $\lambda_1: \lambda_2=$ શું થશે?

  • A
    $2:1$
  • B
    $4:1$
  • C
    $1:4$
  • D
    $1:2$

Explore More

Similar Questions

જો $H$ પરમાણુની $1^{st}$ કક્ષામાં ઈલેક્ટ્રોનનો વેગ $V$ હોય,તો $Be^{3+}$ ની $4^{th}$ કક્ષામાં વેગ કેટલો હશે?

હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટમાં વર્ણપટ રેખાનો તરંગ આંક રીડબર્ગ અચળાંકના $\frac{8}{9}$ ગણો હશે જો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કૂદકો મારે?

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $v_{0} = 7.0 \times 10^{14} \,s^{-1}$ છે. જ્યારે $v = 1.0 \times 10^{15} \,s^{-1}$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુ પર આપાત થાય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જાની ગણતરી કરો.

જ્યારે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન $n = 3$ માંથી ધરા અવસ્થામાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી થશે?

Difficult
View Solution

ધરા અવસ્થામાંથી $n$ મી કક્ષામાં ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોન માટે ઊર્જાનો તફાવત કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo