$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો નવું કેપેસીટન્સ કેટલું થશે ($\mu F$ માં)?

  • A
    $5$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સનું મૂલ્ય નીચેનામાંથી કોના પર આધાર રાખતું નથી?

$3\,F$ ના સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે,જો પ્લેટો વચ્ચેનું અંતર $5\,mm$ હોય?

બે સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટના ક્ષેત્રફળ અનુક્રમે $100 \,cm^2$ અને $500 \,cm^2$ છે. જો તેઓ સમાન વિદ્યુતભાર અને સ્થિતિમાન ધરાવતા હોય અને પ્રથમ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.5 \,mm$ હોય,તો બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર ........ $cm$ છે.

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $v$ વેગથી એકબીજાથી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે તેમની વચ્ચેનું અંતર $d$ હોય,તો કેપેસીટન્સના સમય સાથે બદલાવનો દર $d$ પર કેવી રીતે આધાર રાખે છે?

Difficult
View Solution

એક કેપેસિટર $A$ ક્ષેત્રફળ ધરાવતી સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી રચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. દરેક સીડીનું ક્ષેત્રફળ $\frac{A}{3}$ અને ઊંચાઈ $d$ છે. આ ગોઠવણીનું કેપેસિટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo