જો કોઈ પદાર્થનું સ્થાનાંતર તે માટે લાગતા સમયના સમપ્રમાણમાં હોય,તો તે પદાર્થ કેવા પ્રકારની ગતિ ધરાવે છે?

  • A
    નિયમિત ગતિ
  • B
    અનિયમિત ગતિ
  • C
    નિયમિત પ્રવેગી ગતિ
  • D
    અનિયમિત પ્રવેગી ગતિ

Explore More

Similar Questions

એક સાયકલ સવાર $105 \, m$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર $5 \, \text{મિનિટ}$ માં પૂર્ણ કરે છે. તેની ઝડપની ગણતરી કરો. ($m/s$ માં)

જો કોઈ કણ માટે સ્થાનાંતર $-$ સમયનો આલેખ સમયની ધરીને સમાંતર હોય, તો કણનો વેગ કેટલો હશે?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
પ્રવેગની વ્યાખ્યા વેગમાં થતા ફેરફારના દર તરીકે આપવામાં આવે છે.

કારની ગતિ માટે સ્થાન-સમયનો આલેખ નીચે આપેલ છે.
$(i)$ $2 \, s$ થી $6 \, s$ ના સમયગાળામાં કારે કેટલું અંતર કાપ્યું?
(ii) કયા સમયગાળા દરમિયાન તેની ઝડપ વધુ હતી?
(iii) કારની સરેરાશ ઝડપની ગણતરી કરો.

એક કૃત્રિમ ઉપગ્રહ લગભગ $42,250 \, km$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી રહ્યો છે. જો તેને પૃથ્વીની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતા $24 \, \text{કલાક}$ લાગતા હોય, તો તેનો રેખીય વેગ ગણો. ($ km/s$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo