જો વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષો (microspore mother cells) ટેપેટમ કોષોના સંપર્કમાં રહીને પોષણ મેળવતા હોય,તો તેવા પ્રકારના ટેપેટમને શું કહેવાય છે?

  • A
    પ્લાઝમોડિયલ ટેપેટમ
  • B
    સ્ત્રાવી (Secretory) ટેપેટમ
  • C
    અમીબોઇડ ટેપેટમ
  • D
    એન્ડોથેલિયમ

Explore More

Similar Questions

આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર જન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે?

$A$ - બીજાણુજનક પેશીના માત્ર કેટલાક કોષો જ લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
$R$ - લઘુબીજાણુઓ ચાર કોષોના સમૂહમાં ગોઠવાયેલા હોય છે - લઘુબીજાણુ ચતુષ્ક.

Ubisch bodies (યુબિશ કાય) કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુના નિર્માણ માટે શું જરૂરી છે?

$Capsella$ માં અર્ધીકરણ (meiosis) ક્યારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo