જો જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતા $[H_3O^+] = 10^{-5} \; M$ હોય,તો દ્રાવણની $pOH$ કેટલી હશે?

  • A
    $5$
  • B
    $0.2$
  • C
    $9$
  • D
    $10$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ધાતુનું ઓક્સાઈડ છે?

ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_{3}O^{+}]$ ની સાંદ્રતા ઘટે તેમ દ્રાવણની ઍસિડિક્તામાં શું ફેરફાર થાય છે?

$NH_{4}Cl$ કયા પ્રકારનો ક્ષાર છે?

$H_{3}O^{+}$ માં,$......$ અને $......$ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
એસિડ પાણીમાં $H_{3}O^{+}$ અથવા $H^{+}(aq)$ આયનો આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo