જો કેપેસિટર પરનો વીજભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ વધે છે. કેપેસિટર પરનો મૂળ વીજભાર કેટલો હશે ($C$ માં)?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

ચાર્જ થયેલ હવાના કેપેસિટરની પ્લેટો વચ્ચે સરેરાશ વિદ્યુત ઉર્જા ઘનતા કેટલી છે? (જ્યાં $q=$ કેપેસિટર પરનો ચાર્જ,$A=$ કેપેસિટર પ્લેટનું ક્ષેત્રફળ)

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ($\varepsilon_{0} =$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

એક કેપેસિટરની કેપેસીટન્સ $2\,\mu F$ છે અને તેને $50\,V$ ના વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

એક અનચાર્જ્ડ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરને ચાર્જ કરતી વખતે,

$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $5\,\mu C$ જેટલો ચાર્જ આપવામાં આવે છે. જો પ્લેટોને દૂર ખેંચીને કેપેસીટન્સ ઘટાડીને $2\,\mu F$ કરવામાં આવે,તો કેટલું કાર્ય કરવું પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo