જો ટાવરના પાયાથી $500 \, m$ અંતરે ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો:

  • A
    $\frac{1}{\sqrt{3}} \, m$
  • B
    $\frac{500}{\sqrt{3}} \, m$
  • C
    $\sqrt{3} \, m$
  • D
    $500 \sqrt{3} \, m$

Explore More

Similar Questions

એક સરોવરની સપાટીથી $2500 \ m$ ઊંચાઈએ આવેલા એક બિંદુથી વાદળનો ઉત્સેધકોણ $15^{\circ}$ છે અને તે જ બિંદુથી સરોવરમાં તેના પ્રતિબિંબનો અવસેધકોણ $45^{\circ}$ છે. જો $\cot 15^{\circ}=2+\sqrt{3}$ હોય,તો સરોવરની સપાટીથી વાદળની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

એક સીડી દીવાલ સાથે ટેકવેલી છે જે સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવે છે. સીડીના પાયાને દીવાલથી $x$ અંતર દૂર ખેંચવામાં આવે છે,જેથી તે દીવાલ પર $y$ અંતર નીચે સરકે છે અને સમક્ષિતિજ સાથે $\beta$ ખૂણો બનાવે છે. સાચો સંબંધ કયો છે?

$5 \ m$ લાંબી એક નિસરણી ઊભી દીવાલ પર ટેકવેલી છે. નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $3 \ m$ દૂર છે. જો નિસરણીના નીચેના છેડાને દીવાલથી $1 \ m$ વધુ દૂર ખેંચવામાં આવે,તો નિસરણીનો ઉપરનો છેડો દીવાલ પર કેટલો નીચે સરકશે?

$15(\sqrt{3} + 1) \ m$ ઊંચાઈના ટાવર પર એક વ્યક્તિ ઊભો છે અને ટાવર તરફ આવતી એક કારને જોઈ રહ્યો છે. તેણે જોયું કે અવસેધકોણ $3 \ s$ માં $30^\circ$ થી બદલાઈને $45^\circ$ થાય છે. કારની ઝડપ $km/hr$ માં કેટલી હશે?

એક ટાવર અને બિલ્ડિંગ વચ્ચેનું આડું અંતર $10 \sqrt{3}$ એકમ છે. જો ટાવરની ટોચ પરથી બિલ્ડિંગના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ હોય અને ટાવરના પાયાથી બિલ્ડિંગની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય,તો ટાવર અને બિલ્ડિંગની ઊંચાઈનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo